℃
°°
ઇ-પેપર
વેબસ્ટોરીઝ
બ્રેકિંગ સમાચાર
`Doraemon`ને પોતાનો અવાજ આપનાર અભિનેત્રી નોબુયો ઓયામાનું 90ની વયે નિધન
Puneમાં ફરી પૉર્શ અકસ્માત જેવી હોનારત, પણ આ વખતે...
Pawratri 2024: અમદાવાદની આ નવરાત્રીમાં પૅટ ડૉગ્સ પણ ઘૂમ્યા ગરબે, જુઓ આ અનોખી ઉજવણીની તસવીરો
Diwali 2024માં ઘરે કરો આ ઉપાય, ઘરમાં થશે માતા લક્ષ્મીનું આગમન
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > બધું
- બધું
- આર્ટિકલ્સ
- ફોટોઝ
- વીડિયોઝ
- લાઈવ બ્લોગ્સ
મુંબઈ સમાચાર
Puneમાં ફરી પૉર્શ અકસ્માત જેવી હોનારત, પણ આ વખતે...
- Share:
પ્રેક્ટિસ કરતા અગ્નિવીર બન્યા અકસ્માતનો ભોગ, તોપગોળો ફૂટતા બેના મોત
11 October, 2024 08:04 IST | Nashik | Gujarati Mid-day Online Correspondent
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને બોમ્બે HCમાંથી રાહત, દંપતીના વકીલે કરી સ્પષ્ટતા
11 October, 2024 03:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગરબા રમવા જતાં બાળકો, પતિ-પત્ની પર નજર રાખવા હાયર થઈ રહ્યા છે પ્રાઈવેટ ડિટેક્ટિવ
Navratri 2024: ગરબા રમવા માટે રાત્રે બહાર જતા બાળકો કે પતિ-પત્ની પર નજર રાખવા માટે ખાનગી જાસૂસોની માગણી વધી રહી છે.
11 October, 2024 03:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સગી માની હત્યા કરનારા નરાધમની ફાંસીની સજા બૉમ્બે HCએ બહાલ રાખી
મહારાષ્ટ્રના કોલ્હાપુરની ૨૦૧૭ની ઘટનામાં ૬૩ વર્ષની માતાએ દારૂ પીવા માટે રૂપિયા ન આપતાં પુત્રે હત્યા કરેલી
11 October, 2024 02:20 IST | Kolhapur | Gujarati Mid-day Correspondent
રતન તાતાને રાષ્ટ્રના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવે
રતન તાતાને હવે તો ભારત રત્ન આપવાની માગણી કરીને રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કહ્યું... આવી મહાન હસ્તીને ખરેખર તો તેમની હયાતીમાં જ ભારત રત્ન આપવો જોઈએ
11 October, 2024 10:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રતન તાતાએ શ્વાનપ્રેમને કારણે પ્રિન્સ ચાર્લ્સનો અવૉર્ડ પણ જતો કર્યો
પ્રિન્સ ચાર્લ્સ દ્વારા ૨૦૧૮ની ૬ ફેબ્રુઆરીએ રતન તાતાને ફિલૅન્થ્રોપી લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ આપવાનું નક્કી થયું હતું
11 October, 2024 10:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
અન્ય આર્ટિકલ્સ
બધા આર્ટિકલ્સ જુઓ
અલવિદા, મેરે પ્યારે લાઇટહાઉસ
રતન તાતાના સૌથી યુવા અસિસ્ટન્ટ શાંતનુ નાયડુએ શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું...
11 October, 2024 10:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જ્યારે રતન તાતા જાતે કાર ડ્રાઇવ કરી નીતિન ગડકરીના ઘરે પહોંચ્યા
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ રતન તાતાની સરળતાનાં બે સુંદર ઉદાહરણ આપ્યાં
11 October, 2024 10:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
Ratan Tata: કોઈ VIP ટ્રીટમેન્ટ, કોઈ સિક્યૉરિટી નહોતા લેતા
જાણી લો રતન તાતા શું કામ છે ભારત રત્ન?
11 October, 2024 10:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
ફોટો ગેલેરી
ફોટોઝમાં બધા જુઓ
ફોટોઝ જુઓ
નવરાત્રિ ૨૦૨૪: આ સોસાયટીમાં જામે છે માની ભક્તિ સાથે નવરાત્રિનો અનોખો રંગ
નવરાત્રિ હોય અને મુંબઈની સોસાયટીઓ, શેરીઓ અને મહોલ્લાઓમાં ગરબાની રમઝટ ન જામે એવું કઈ રીતે બને? વળી, જે સોસાયટીઓમાં માતાજીની ભક્તિ સાથે અનોખી રીતે ગરબા-રાસ-દાંડિયાનો ઉત્સવ ઊજવાતો હોય તો અમેય ત્યાં સુધી પહોંચ્યા વગર ન રહીએ. આજે તમારી સાથે મુંબઈની કેટલીક એવી સોસાયટીની વાત રજૂ કરવી છે જ્યાંના સેલિબ્રેશનમાં કઈંક હટકેપણું છે!
11 October, 2024 09:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમાચાર
બધા આર્ટિકલ્સ જુઓ
નાલાસોપારામાં માતા કી ચૌકીના કાર્યક્રમ માટે હિન્દુ-મુસ્લિમો વચ્ચે ઘર્ષણ
ઑરેન્જ હાઇટ્સ સોસાયટીમાં મુસ્લિમો નવરાત્રિના આયોજન સામે વાંધો ઉઠાવી રહ્યા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસે બન્ને તરફના લોકોને સમજાવ્યા
10 October, 2024 05:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રતન તાતાની અંતિમ યાત્રા માટે મુંબઈમાં ટ્રાફિક એડવાઈઝરી જાહેર, આ રસ્તાઓ રહેશે બંધ
Ratan Tata Last Rites: ટ્રાફિક એડવાઇઝરી મુજબ રતન તાતાના અંતિમ સંસ્કાર માટે વરલીના જીજામાતા નગરના સ્મશાનગૃહમાં નોંધપાત્ર લોકો જમા થવાની અપેક્ષા છે.
10 October, 2024 03:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રતન તાતા બાદ કોણ સંભાળશે તાતા ગ્રુપ?કઈ રીતે થશે ઉત્તરાધિકારીની પસંદગી, અટકળો શરૂ
ટાટાના બે મુખ્ય ટ્રસ્ટ છે - સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન તાતા ટ્રસ્ટ. આ બન્ને ટ્રસ્ટના સંયુક્તરૂપે ટાટા સમૂહની મૂળ કંપની ટાટા સન્સમાં લગભગ 52 ટકા ભાગીદારી છે. ટાટા સન્સની ટાટા ગ્રુપની કંપનીઓનું સંચાલન કરે છે.
10 October, 2024 03:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
વિડિઓઝ
વિડિઓઝમાં બધા જુઓ
- Share:
રતન ટાટાના નજીકના સાથી શાંતનુ નાયડુએ આંસુભરી આંખો સાથે તેમને આપી વિદાય
પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાના નજીકના સાથી અને જનરલ મેનેજર શાંતનુ નાયડુએ 10 ઓક્ટોબરે બિઝનેસ ટાયકૂનને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. નાયડુએ મીડિયાના પ્રશ્નોને ટાળ્યા હતા, એમ કહીને કે તેઓ શાંતિથી શોક કરવા માંગે છે.
11 October, 2024 08:38 IST | Mumbai
11 October, 2024 08:32 IST | Mumbai
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK